પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનંત્રીએ ચંદ્રયાન માટે શુભેચ્છાઓ બદલ ભૂટાનના પીએમનો આભાર માન્યો
Posted On:
16 JUL 2023 9:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન 3 ના સફળ પ્રક્ષેપણ માટે આપેલી શુભેચ્છાઓ બદલ ભૂટાનના પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે.
ભૂટાનના પ્રધાનમંત્રી દ્વારા કરાયેલી ટ્વીટના ઉત્તરમાં, શ્રી મોદીએ ટ્વીટ કર્યું:
"આભાર, મહામહિમ, તમારા ઉષ્માભર્યા શબ્દો માટે. ખરેખર, ચંદ્રયાનની સફળતા સમગ્ર માનવતા માટે શુભ સંકેત છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1939914)
Visitor Counter : 158
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam