પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ મનસુખ માંડવિયાનો લેખ શેર કર્યો

प्रविष्टि तिथि: 04 JUL 2023 4:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન પર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ મનસુખ માંડવિયાનો એક લેખ શેર કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વટ કર્યું:

"કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા લખે છે કે કેવી રીતે 'સિકલ સેલ એનિમિયા નાબૂદી' મિશન રોગ સામેની લડતમાં મોટી તાકાત આપશે."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1937307) आगंतुक पटल : 215
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam