પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી
Posted On:
03 JUL 2023 9:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
"મંત્રી પરિષદ સાથે ફળદાયી બેઠક, જ્યાં અમે વિવિધ નીતિ સંબંધિત મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું."
YP/GP/JD
(Release ID: 1937168)
Visitor Counter : 181
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam