પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુરુ પૂર્ણિમાના અવસરે બધાને શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
03 JUL 2023 9:31AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ગુરુ પૂર્ણિમાની તમામ દેશવાસીઓને અનંત શુભકામનાઓ."
******
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1936991)
મુલાકાતી સંખ્યા : 207
આ રીલીઝ વાંચો:
Punjabi
,
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam