પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ મધ્યપ્રદેશના શહડોલમાં પકરિયા ગામની મુલાકાત લીધી
Posted On:
01 JUL 2023 8:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના શહડોલમાં પકરિયા ગામની મુલાકાત લીધી હતી.
પકરિયા ગામમાં, પ્રધાનમંત્રીએ આદિવાસી નેતાઓ, PESA કમિટીના સભ્યો, SHGની લખપતિ દીદીઓ અને ફૂટબોલ ખેલાડીઓ સાથે વાર્તાલાપ કર્યો.
https://www.youtube.com/live/x3Ve07fCrsk?feature=share
https://www.youtube.com/live/ifXlfF3HpcI?feature=share
YP/GP/JD
(Release ID: 1936818)
Read this release in:
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Malayalam