પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડિફેન્સ ઇન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી

Posted On: 27 JUN 2023 10:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિફેન્સ ઇન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"રાષ્ટ્રપતિ ભવનમાં ડિફેન્સ ઇન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી જ્યાં વિશિષ્ટ સેવા પુરસ્કારો આપવામાં આવ્યા હતા. અમને તે બધા લોકો પર ગર્વ છે જેમને આ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1935845) Visitor Counter : 129