પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની જનરલ ઇલેક્ટ્રિકના સીઇઓ એચ. લોરેન્સ કલ્પ જુનિયર સાથે મુલાકાત
Posted On:
22 JUN 2023 6:57AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનરલ ઈલેક્ટ્રીકના સીઈઓ શ્રી એચ. લોરેન્સ કલ્પ જુનિયર સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ ભારતમાં મેન્યુફેક્ચરિંગની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા માટે GEની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી અને શ્રી કલ્પ, જુનિયરે ભારતમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે GEના બહોળા તકનીકી સહયોગની ચર્ચા કરી.
પ્રધાનમંત્રીએ ભારતમાં ઉડ્ડયન અને પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં વધુ ભૂમિકા ભજવવા માટે જીઈને આમંત્રણ આપ્યું હતું.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1934358)
Visitor Counter : 228
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam