પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ બસ્તીમાં ડિજિટલ લાઇબ્રેરી પહેલની પ્રશંસા કરી

Posted On: 09 JUN 2023 7:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ કહ્યું કે બસ્તી ઉત્તર પ્રદેશમાં ડિજિટલ લાઇબ્રેરી પહેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારા ઉમેદવારોને મોટો લાભ આપશે.

શ્રી મોદી બસ્તીથી સંસદસભ્ય શ્રી હરીશ દ્વિવેદીના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"शानदार पहल! युवाओं और प्रतियोगी परीक्षाओं में शामिल होने वालों के लिए बस्ती की यह डिजिटल लाइब्रेरी बहुत फायदेमंद साबित होने वाली है।"

YP/GP/JD



(Release ID: 1931119) Visitor Counter : 149