પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ પીઢ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શ્રી વિદ્યુત ઠાકરના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 06 JUN 2023 10:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શ્રી વિદ્યુત ઠાકરના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

શ્રી મોદીએ ટ્વીટ કર્યું;

"જાણીતા રાજકીય સમીક્ષક વિદ્યુત ઠાકરના નિધનના સમાચાર દુઃખદ છે.

સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના...!

ૐ શાંતિ...!!"

YP/GP/JD(Release ID: 1930341) Visitor Counter : 202