પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ટાઇગર કન્ઝર્વેશનના મહત્વને ઉજાગર કરવા માટે ટાઇમ ઑફ ઇન્ડિયા જૂથના પ્રયાસની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
01 JUN 2023 10:26AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાઘ સંરક્ષણના મહત્વને ઉજાગર કરવા માટે ટાઈમ ઓફ ઈન્ડિયા જૂથના સારા પ્રયાસની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ TOI ગ્રૂપ દ્વારા ટાઇગર એન્થમનો વીડિયો પણ શેર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“વાઘ સંરક્ષણના મહત્વને ઉજાગર કરવા તરફ @timesofindia જૂથ દ્વારા આ એક સારો પ્રયાસ છે. લોકોનો આભાર, આપણા દેશે આ ક્ષેત્રમાં પ્રશંસનીય પ્રગતિ કરી છે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1928881)
મુલાકાતી સંખ્યા : 255
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam