પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL) પર ખુશી વ્યક્ત કરી
प्रविष्टि तिथि:
26 MAY 2023 2:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL) માટે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે જે લોકો માટે 'ઇઝ ઑફ લિવિંગ'ને વેગ આપશે.
એમટીએચએલની વિશેષતા વિશે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી, શ્રી દેવેન્દ્ર ફડણવીસના ટ્વીટના જવાબમાં,પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે લોકો માટે 'ઇઝ ઓફ લિવિંગ'ને વેગ આપશે."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1927486)
आगंतुक पटल : 287
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam