પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાત સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 01 MAY 2023 8:28AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્થાપના દિવસના અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ….! ગુજરાત રાજ્યએ તેના સર્વાંગી વિકાસની સાથે-સાથે તેની આગવી સંસ્કૃતિને કારણે એક અનન્ય ઓળખ ઊભી કરી છે.

હું પ્રાર્થના કરું છું કે રાજ્ય આગામી વર્ષોમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરતું રહે.

જય જય ગરવી ગુજરાત !"

"ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ. ગુજરાતે તેની સર્વાંગી પ્રગતિ તેમજ તેની આગવી સંસ્કૃતિને કારણે એક છાપ ઊભી કરી છે. હું પ્રાર્થના કરું છું કે રાજ્ય આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરતું રહે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1921004) Visitor Counter : 283