પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજ અંજી ખાડ બ્રિજની પૂર્ણતાની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
29 APR 2023 8:40AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજ અંજી ખાડ બ્રિજના પૂર્ણ થવાની પ્રશંસા કરી છે.
બ્રિજ 11 મહિનામાં પૂર્ણ થયો હતો અને બ્રિજમાં ઉપયોગમાં લેવાતા કેબલ સ્ટ્રૅન્ડની કુલ લંબાઈ 653 કિમી છે.
કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ઉત્તમ"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1920689)
आगंतुक पटल : 337
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam