પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને ઇઝરાયેલના લોકોને તેમની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પર અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 26 APR 2023 6:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને ઈઝરાયેલના લોકોને તેમની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પર અભિનંદન પાઠવ્યા છે.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

આઝાદીની 75મી વર્ષગાંઠ પર મારા મિત્ર @netanyahu અને ઇઝરાયેલના લોકોને હાર્દિક અભિનંદન. મેઝલ ટોવ!”

YP/GP/JD


(रिलीज़ आईडी: 1919972) आगंतुक पटल : 225
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam