પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી શ્રી પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ અર્પી

प्रविष्टि तिथि: 26 APR 2023 4:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી શ્રી પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"શ્રી પ્રકાશ સિંહ બાદલજીને શ્રદ્ધાંજલિ અર્પી."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1919864) आगंतुक पटल : 203
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam