પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સમાજમાં ડ્રગ્સના જોખમને ખતમ કરવાના પ્રયાસોની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
20 APR 2023 10:06AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમાજમાં ડ્રગ્સના દુષણને ખતમ કરવાના પ્રયાસોની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી, શ્રી અમિત શાહના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"સમાજમાં ડ્રગ્સના જોખમને સમાપ્ત કરવા માટે સુમેળ અને સક્રિયતા લાવવાની સારી પહેલ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1918147)
મુલાકાતી સંખ્યા : 273
આ રીલીઝ વાંચો:
Malayalam
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu