પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમના સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 17 APR 2023 10:25AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમના સહભાગીઓને તેમની શુભેચ્છાઓ પાઠવી છે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ દ્વારા એક ટ્વીટ શેર કરતા પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું:

“સીમાચિહ્નરૂપ STસંગમ શરૂ થાય છે તેમ, તમામ સહભાગીઓને મારી શુભેચ્છાઓ. ગુજરાત અને તમિલનાડુના સૌરાષ્ટ્ર વિસ્તાર વચ્ચેનું બંધન ખૂબ જૂનું અને મજબૂત છે. આ સંગમ સાંસ્કૃતિક જોડાણો અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને વેગ આપે.

As the landmark #STSangamam commences, my best wishes to all participants. The bond between the Saurashtra region in Gujarat and Tamil Nadu is a very old and strong one. May this Sangamam boost cultural linkages and the spirit of ‘Ek Bharat, Shreshtha Bharat.’ https://t.co/L9EvAAJGIQ

— Narendra Modi (@narendramodi) April 17, 2023

YP/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1917198) Visitor Counter : 161