પ્રધાનમંત્રીનું કાર્યાલય
PMAY માતા અને પુત્રીઓનું જીવન સરળ બનાવી રહ્યું છે: પ્રધાનમંત્રી
Posted On:
14 APR 2023 9:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી આજે જમ્મુ પૂંચના સાંસદ શ્રી જુગલ કિશોર શર્માના ટ્વીટ થ્રેડનો જવાબ આપ્યો જેમાં સાંસદે પૂંચની ચંચલા દેવીના જીવનમાં પીએમ આવાસ યોજના હેઠળ ઘર મેળવવા પર આવેલા મોટા પરિવર્તનની વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે PMAY માતા અને પુત્રીઓનું જીવન સરળ બનાવી રહ્યું છે, એમ તેમણે ટ્વીટ કર્યું
"જમ્મુ અને કાશ્મીરના ચંચલા દેવીજીની આ ખુશી દર્શાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી આપણી માતાઓ અને બહેનોનું જીવન કેવી રીતે સરળ બની રહ્યું છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1916541)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam