પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી
प्रविष्टि तिथि:
14 APR 2023 8:28AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"પૂજ્ય બાબાસાહેબને, જેમણે સમાજના વંચિત અને શોષિત વર્ગના સશક્તિકરણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. જય ભીમ!"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1916507)
आगंतुक पटल : 176
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam