પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહાત્મા જ્યોતિબા ફૂલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
11 APR 2023 9:28AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન સમાજ સુધારક, મહાત્મા જ્યોતિબા ફૂલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ સામાજિક ન્યાય અને દલિત લોકોના સશક્તિકરણમાં તેમના અમૂલ્ય યોગદાનને પણ યાદ કર્યું. શ્રી મોદીએ એક વીડિયો ક્લિપ દ્વારા મહાત્મા જ્યોતિબા ફૂલે વિશેના તેમના વિચારો પણ શેર કર્યા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
" હું મહાત્મા ફુલેને તેમની જન્મજયંતી પર, નમન કરું છું અને સામાજિક ન્યાય અને દલિત લોકોને સશક્તિકરણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરું છું. તેમના વિચારો લાખો લોકોને આશા અને શક્તિ આપે છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1915475)
મુલાકાતી સંખ્યા : 266
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam