પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી
પોસ્ટેડ ઓન:
05 APR 2023 10:53AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાબુ જગજીવન રામજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંમત્રીએ કહ્યું;
"સ્વાતંત્ર્ય સંગ્રામના સક્રિય સેનાની, ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. સમાજના વંચિત વર્ગોને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવાના તેમના પ્રયાસો હંમેશા પ્રેરણારૂપ રહેશે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1913764)
મુલાકાતી સંખ્યા : 203
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam