પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભૂતાનના રાજા, મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી

Posted On: 04 APR 2023 5:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ભૂતાનના રાજા મહામહિમ જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; 'ભૂતાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરીને આનંદ થયો. અમારી બેઠક ઉષ્માપૂર્ણ અને અર્થપૂર્ણ હતી. અમે અમારી ગાઢ મિત્રતા અને ભારત-ભૂતાન સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના ડ્રુક ગ્યાલ્પોના વિઝનને ખૂબ મહત્વ આપીએ છીએ.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1913656) Visitor Counter : 152