પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ પોપ ફ્રાન્સિસના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી

Posted On: 31 MAR 2023 9:11AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

પોપના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"પોપ ફ્રાન્સિસના સારા સ્વાસ્થ્ય અને ઝડપી પુનઃપ્રાપ્તિ માટે પ્રાર્થના."

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1912445) Visitor Counter : 125