પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બિલાસપુરમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પર ખુશી વ્યક્ત કરી

Posted On: 30 MAR 2023 11:13AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિલાસપુર, છત્તીસગઢમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પર ખુશી વ્યક્ત કરી છે.

અરુણ સાઓના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"બિલાસપુર, છત્તીસગઢના આ લોકોની ખુશીમાં આખો દેશ સામેલ છે! પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની આવી સિદ્ધિઓ ખૂબ જ પ્રોત્સાહક છે."

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1912132) Visitor Counter : 143