પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ બોક્સર, લોવલિના બોર્ગોહેનને અભિનંદન પાઠવ્યા

Posted On: 26 MAR 2023 9:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ બોક્સર, લોવલિના બોર્ગોહેનને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેના શાનદાર પરાક્રમ બદલ @LovlinaBorgohai ને અભિનંદન. તેણીએ મહાન કૌશલ્ય બતાવ્યું. તેણીના ગોલ્ડ મેડલથી ભારત ખુશ છે.

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1911033) Visitor Counter : 99