પોસ્ટેડ ઓન:
22 MAR 2023 10:57AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાજીબુ ચીરોબાના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"સાજીબુ ચીરોબા પર શુભેચ્છાઓ. આગળનું વર્ષ સરસ રહે.”
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com