પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉગાડીની શુભેચ્છાઓ પાઠવી

Posted On: 22 MAR 2023 10:49AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉગાડીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"દરેકને ઉગાડીની શુભકામનાઓ!"

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1909372) Visitor Counter : 163