પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

નોકિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ પ્રધાનમંત્રીને મળ્યા

Posted On: 13 MAR 2023 10:55PM by PIB Ahmedabad

નોકિયાના પ્રમુખ અને સીઈઓ શ્રી પેક્કા લંડમાર્કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"શ્રી @PekkaLundmark સાથે ફળદાયી મીટિંગ જેમાં અમે ટેક્નોલોજી સંબંધિત પાસાઓ અને સમાજના કલ્યાણ માટે તેનો લાભ ઉઠાવવાની ચર્ચા કરી. અમે નેક્સ્ટ જનરેશન ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં ભારતની પ્રગતિની પણ ચર્ચા કરી."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1906636) Visitor Counter : 162