પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ CISF કર્મચારીઓને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
प्रविष्टि तिथि:
10 MAR 2023 8:23AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના સ્થાપના દિવસ પર CISF જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"તેમના રાઈઝિંગ ડે પર, @CISFHQrsના તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ. અમારા સુરક્ષા ઉપકરણમાં CISFની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેઓ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત મુખ્ય સ્થાનો પર ચોવીસ કલાક સુરક્ષા પ્રદાન કરે છે. દળ તેની સખત મહેનત અને વ્યાવસાયિક દૃષ્ટિકોણ માટે જાણીતું છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1905467)
आगंतुक पटल : 307
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada