પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ શિલોંગ ખાતે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી

Posted On: 07 MAR 2023 2:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેઘાલયના મુખ્યમંત્રી શ્રી કોનરાડ કે સંગમા અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. શ્રી મોદીએ આજે ​​શપથ ગ્રહણ કરનારાઓને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

“શ્રી @SangmaConradજી અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી. શપથ ગ્રહણ કરનારાઓને અભિનંદન. મેઘાલયને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાના પ્રયાસમાં તેમને શુભેચ્છાઓ.”

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1904830) Visitor Counter : 157