પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દરેક ઘરમાં નળ કનેક્શન સુનિશ્ચિત કરવા મધ્યપ્રદેશના બુરહાનપુરના ખડકી ગામની સ્વ-સહાય જૂથની મહિલાઓની પહેલની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
05 MAR 2023 9:24AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના ખડકી ગામની સ્વ-સહાય જૂથની મહિલાઓના દરેક ઘરમાં નળ જોડાણ સુનિશ્ચિત કરવાના પ્રયાસોની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ તેને સમગ્ર દેશ માટે એક ઉદાહરણ ગણાવ્યું હતું.
કેન્દ્રીય જલ શક્તિ રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલની ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
બુરહાનપુરમાં મહિલા શક્તિનો આ પ્રયાસ સમગ્ર દેશ માટે એક ઉદાહરણ છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1904330)
મુલાકાતી સંખ્યા : 248
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam