પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ વિશ્વ વન્યજીવન દિવસ પર વન્યજીવ સંરક્ષણવાદીઓ અને ઉત્સાહીઓને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
03 MAR 2023 6:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવ સંરક્ષણવાદીઓ અને ઉત્સાહીઓને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“વિશ્વ વન્યજીવન દિવસ પર, વન્યજીવ પ્રેમીઓ અને વન્યજીવ સંરક્ષણ પર કામ કરતા લોકોને શુભેચ્છાઓ. પ્રાણીઓના રહેઠાણનું રક્ષણ કરવું એ અમારા માટે મુખ્ય પ્રાથમિકતા છે અને અમે તેમાં સારા પરિણામો જોયા છે. વીતેલું વર્ષ હંમેશા યાદ રાખવામાં આવશે જ્યારે આપણે આપણા રાષ્ટ્રમાં ચિત્તાઓનું સ્વાગત કર્યું હતું!”
YP/GP/JD
(रिलीज़ आईडी: 1904052)
आगंतुक पटल : 230
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam