પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

પોસ્ટેડ ઓન: 20 FEB 2023 9:09AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

અરુણાચલ પ્રદેશના લોકોને રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છાઓ, જે ગતિશીલતા અને દેશભક્તિનો પર્યાય છે. રાજ્યના લોકોએ અનેક ક્ષેત્રોમાં ભારતની પ્રગતિમાં યોગદાન આપ્યું છે. હું પ્રાર્થના કરું છું કે અરુણાચલ પ્રદેશ આવનારા વર્ષોમાં પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરે.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1900669) મુલાકાતી સંખ્યા : 292