પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ચકલીઓને બચાવવાના પ્રયાસોની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
19 FEB 2023 9:54AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ બ્રિજલાલના તેમના ઘરે ચકલીઓને સાચવવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી છે.
રાજ્યસભાના સાંસદ દ્વારા કરવામાં આવેલા ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ખૂબ સારું! તમારો આ પ્રયાસ દરેકને પ્રેરણા આપશે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1900481)
મુલાકાતી સંખ્યા : 216
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam