પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી
Posted On:
19 FEB 2023 9:19AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“હું છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપું છું. તેમની હિંમત અને સુશાસન પરનો ભાર આપણને પ્રેરણા આપે છે.”
I pay homage to Chhatrapati Shivaji Maharaj on his Jayanti. His courage and emphasis on good governance inspires us. pic.twitter.com/hS5rmGrD7X
— Narendra Modi (@narendramodi) February 19, 2023
छत्रपती शिवाजी महाराज यांच्या जयंतीनिमित्त मी त्यांना अभिवादन करतो. त्यांचे शौर्य आणि सुशासनावरील भर आपल्यासाठी प्रेरणादायी आहे. pic.twitter.com/OiusARwSfx
— Narendra Modi (@narendramodi) February 19, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1900475)
Visitor Counter : 210
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam