પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કાશીમાં સ્વસ્થ દૃષ્ટિ માટેની ઝુંબેશની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
03 FEB 2023 9:26AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'સ્વસ્થ દૃષ્ટિ સ્મૃતિ કાશી' અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં ટ્વીટ કર્યું:
"કાશીના મારા તમામ ભાઈઓ અને બહેનોને હાર્દિક અભિનંદન જેઓ આ અભિયાનનો ભાગ બન્યા છે. તમારું સ્વસ્થ જીવન કાશીના વિકાસને નવી ઊર્જા આપશે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1895922)
आगंतुक पटल : 253
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam