પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સંમેલનમાં હાજરી આપી

Posted On: 30 JAN 2023 7:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અગાઉ ગાંધી સ્મૃતિ, નવી દિલ્હી ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

"આજે અગાઉ ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો."

YP/GP/JD



(Release ID: 1894809) Visitor Counter : 138