પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઓડિશા સરકારમાં મંત્રી શ્રી નબા કિશોર દાસના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 29 JAN 2023 9:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશા સરકારમાં મંત્રી શ્રી નબા કિશોર દાસના અવસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું કે, ઓડિશા સરકારના મંત્રી શ્રી નબ કિશોર દાસના કમનસીબ મૃત્યુથી દુઃખી. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

YP/GP

(रिलीज़ आईडी: 1894591) आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam