પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ નવી દિલ્હીમાં મુખ્ય સચિવોની પરિષદમાં હાજરી આપી
प्रविष्टि तिथि:
06 JAN 2023 5:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મુખ્ય સચિવોની પરિષદમાં હાજરી આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે, મહત્વપૂર્ણ નીતિ સંબંધિત વિષયો પર વિચારોનું આદાન-પ્રદાન કરવા અને ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ટીમ ભાવનાને મજબૂત કરવા માટે આ એક અદ્ભુત મંચ છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
“મુખ્ય સચિવોની પરિષદમાં હાજરી આપવી. મહત્વપૂર્ણ નીતિ સંબંધિત વિષયો પર મંતવ્યોનું આદાનપ્રદાન કરવા અને ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ટીમ ભાવનાને મજબૂત કરવા માટે આ એક અદ્ભુત મંચ છે.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1889228)
आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam