પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે
प्रविष्टि तिथि:
30 DEC 2022 9:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી જેઓ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાના હતા, તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પશ્ચિમ બંગાળમાં નિર્ધારિત કાર્યક્રમોમાં જોડાશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે એક ટ્વીટમાં કહ્યું:
"PM @narendramodi વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં જોડાશે. આ કાર્યક્રમોમાં કનેક્ટિવિટી સંબંધિત ચાવીરૂપ પ્રોજેક્ટ્સ અને નેશનલ ગંગા કાઉન્સિલની બેઠકનો સમાવેશ થાય છે."
પ્રધાનમંત્રીના માતાનું આજે વહેલી સવારે અમદાવાદમાં નિધન થયું હતું.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1887460)
आगंतुक पटल : 245
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam