પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પરમ પુજ્ય પ્રમુખસ્વામી મહારાજજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
01 DEC 2022 1:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"હું પરમ પુજ્ય પ્રમુખસ્વામી મહારાજજીને તેમની જયંતી પર મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું મારી જાતને ધન્ય માનું છું કે મને અનેક પ્રસંગોએ તેમની સાથે વાર્તાલાપ કરવાની તક મળી અને તેમના તરફથી ઘણો સ્નેહ પણ મળ્યો. તેઓ ઉત્કૃષ્ટ સમાજ સેવા માટે વૈશ્વિક સ્તરે પ્રશંસનીય છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1880225)
મુલાકાતી સંખ્યા : 252
આ રીલીઝ વાંચો:
Malayalam
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu