પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઈન્ડોનેશિયામાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 22 NOV 2022 1:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયામાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિ બાદ ઊંડો શોક અને વ્યથા વ્યક્ત કરી છે. તેમણે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી અને કહ્યું કે ભારત દુઃખની ઘડીમાં ઈન્ડોનેશિયાની સાથે છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપથી જાનહાનિ અને સંપત્તિના નુકસાનથી વ્યથિત છું. પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના. ભારત દુઃખની ઘડીમાં ઈન્ડોનેશિયાની સાથે છે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1877942) મુલાકાતી સંખ્યા : 261