પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ ડૉ. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 09 NOV 2022 2:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વિટ કર્યું;

"ડૉ. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવા બદલ અભિનંદન. તેમના કાર્યકાળ ફળદાયી બને તેવી શુભેચ્છા."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1874715) आगंतुक पटल : 315
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada