પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સ્વાતંત્ર્ય સેનાની, પસુમ્પોન મુથુરામલિંગા થેવરને તેમના ગુરુ પૂજન પ્રસંગે નમન કર્યા
Posted On:
30 OCT 2022 12:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાની, પસુમ્પોન મુથુરામાલિંગા થેવરને તેમની ગુરુ પૂજાના અવસર પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"હું મહાન પસુમ્પોન મુથુરામાલિંગા થેવરને તેમની ગુરુ પૂજાના અવસરે નમન કરું છું. હું આપણા રાષ્ટ્ર માટે તેમના ઉત્કૃષ્ટ યોગદાનને, ખાસ કરીને સામાજિક સશક્તિકરણ, ખેડૂત કલ્યાણ અને ગરીબી દૂર કરવાને પણ યાદ કરું છું. તેમના આદર્શો હંમેશા આપણને પ્રેરણા આપતા રહેશે."
"பெருமதிப்பிற்குரிய பசும்பொன் முத்துராமலிங்க தேவரை அவரது குருபூஜை நாளில் வணங்குகிறேன். சமூக மேம்பாடு, விவசாயிகள் நலன், வறுமை ஒழிப்பு முதலியவை உட்பட நம் தேசத்திற்காக அவர் ஆற்றிய தலைசிறந்த பங்களிப்பை நினைவு கூர்கிறேன். அவரது கொள்கைகள் நம்மை தொடர்ந்து ஊக்குவிக்கும்."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1871953)
Visitor Counter : 208
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam