પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભાઈબીજ પર લોકોને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 27 OCT 2022 8:31AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઈબીજના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"ભાઈ-બહેનના અપાર સ્નેહ અને અતૂટ વિશ્વાસનું પ્રતિક – ભાઈબીજની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1871146) મુલાકાતી સંખ્યા : 228