પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ સંસદ ભવનમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી
પોસ્ટેડ ઓન:
02 OCT 2022 4:27PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધી જયંતી નિમિત્તે સંસદ ભવન ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું:
"આજે અગાઉ, PM @narendramodiએ સંસદ ભવનમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી"
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1864502)
મુલાકાતી સંખ્યા : 210
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam