પ્રધાનમંત્રીનું કાર્યાલય
WIPOના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત 40મા ક્રમે પહોંચતા પ્રધાનમંત્રી શ્રી આપણા ઇનોવેટર પર ગર્વ અનુભવે છે
Posted On:
29 SEP 2022 9:26PM by PIB Ahmedabad
વિશ્વ બૌદ્ધિક સંપદા સંસ્થા (WIPO)ના વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારત 40મા ક્રમે પહોંચતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ઈનોવેટર્સ માટે ગર્વ વ્યક્ત કર્યો છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ઈનોવેશન એ સમગ્ર ભારતમાં એક ગર્વ છે. અમારા ઈનોવેટર્સ પર ગર્વ છે. અમે ઘણી લાંબી મજલ કાપી છે અને નવી ઊંચાઈઓને પણ સર કરવા માંગીએ છીએ."
YP/GP/JD
(Release ID: 1863552)
Visitor Counter : 229
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam