ગૃહ મંત્રાલય

પદ્મ પુરસ્કારો માટે નામાંકન - 2023 15મી સપ્ટેમ્બર, 2022 સુધી ખુલ્લુ છે

Posted On: 14 SEP 2022 5:56PM by PIB Ahmedabad

પ્રજાસત્તાક દિવસ, 2023ના અવસરે જાહેર થનારા પદ્મ પુરસ્કારો 2023 માટે ઓનલાઈન નોમિનેશન/ભલામણો 1લી મે, 2022ના રોજ ખુલી છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન માટેની છેલ્લી તારીખ 15મી સપ્ટેમ્બર, 2022 છે. પદ્મ પુરસ્કારો માટેના નામાંકન/સુચનાઓ રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in) પર જ ઓનલાઈન મેળવી શકાશે.

આ અંગેની વિગતો ગૃહ મંત્રાલયની વેબસાઇટ (https://mha.gov.in) અને પદ્મ એવોર્ડ પોર્ટલ (https://padmaawards.gov.in) પર 'પુરસ્કારો અને ચંદ્રકો' શીર્ષક હેઠળ પણ ઉપલબ્ધ છે. આ પુરસ્કારો સંબંધિત કાયદાઓ અને નિયમો https://padmaawards.gov.in/AboutAwards.aspx લિંક સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1859373) Visitor Counter : 152