પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હિન્દી દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
14 SEP 2022 10:40AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિન્દી દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હિન્દીએ સમગ્ર વિશ્વમાં ભારતને વિશેષ સન્માન આપ્યું છે. તેની સાદગી, સરળતા અને સંવેદનશીલતા હંમેશા આકર્ષિત કરે છે. હિન્દી દિવસ પર, હું તે તમામ લોકોને મારા હૃદયપૂર્વક અભિનંદન આપું છું જેમણે તેને સમૃદ્ધ અને સશક્ત બનાવવામાં અથાક યોગદાન આપ્યું છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1859108)
आगंतुक पटल : 246
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam