પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સંવત્સરીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 31 AUG 2022 8:51AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંવત્સરીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"મિચ્છામી દુક્કડમ!

સંવત્સરી ક્ષમા પર ભાર મૂકે છે. કોઈના પ્રત્યે અણગમો ન રહે. દયા અને ભાઈચારાની ભાવના હંમેશા પ્રબળ રહે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1855642)